Friday, August 15, 2014

બસ એમ જ...

સ્વતંત્રતાની ૬૮મી વર્ષગાંઠ ની ખુબ ખુબ શુભકામના આ એક અફલાતુન ગીત સાથે...



સિલી પોઇન્ટ
દરેક કલાકારની સાથે તેનુ નામ અને તેનો દેશ (ભારત કે પાકીસ્તાન) લખેલો છે. શું આ ના લખેલુ હોત તો આપણે તારવી શકત કે જે તે કલાકાર ક્યા દેશ નો છે ?

No comments:

Post a Comment