Tuesday, July 26, 2011

"લાગણીઓ" -એક પિતાની, એક દીકરીના પિતાની.

આ એવી લાગણી છે જે કદાચ હું આખી જીંદગી વ્યક્ત ના કરી શકુ.......


આજ થી લગભગ એક વર્ષ પહેલા અને



આ આજે.. આજે મારી લાડકી દીકરે એક વર્ષ પુર્ણ કરે છે.

પિતા હોવું અને એક દીકરીનો પિતા હોવુ બન્ને અલગ વાત છે દીકરો એક કુળ આગળ વધારે છે તો દીકરી બે કુળને તારે છે. હું લક્કી છુ કે આ સૌભાગ્ય મને મળ્યું.

સિલી પોઇન્ટ
વસ્તુઓ મેઇલ થતી હોત તો કેક મોકલાવેત પણ તે શક્ય નથી એટલે... પ્લીઝ જાતે જ મીઠુ મોઢુ કરી લેજો .



4 અભિપ્રાય:

  1. જેનીસાને જાજેરૂ વ્હાલ

    અને તમે છટકવાની વાત તો રહેવા જ દેજો.
    ખાદીમ હલવો અને તમે, એમ બન્ને 'નજર'માં જ છો એ યાદ રાખજો!

    ReplyDelete
  2. તમારી નજર માંથી છટકવાની અમારી હિંમત કેવી ? :D ખુદા ને ચાહા તો ટુંક સમયમાં હું હલવા સાથે આપની ખીદમતમાં પેશ થાઇસ. પ્રોમીસ

    ReplyDelete
  3. દિકરીને મોડે મોડે પણ અભિનંદન. આપના બ્લોગમાં પ્રથમ વખત આવ્યો છું પણ અંગત મિત્રને મળ્યા જેવો આનંદ છે.

    ReplyDelete

કોપી-પેસ્ટની કટાકુટ મુકો અને સેર કરો.

તાજા કલમ

સ્વજનોના શબ્દો