આ આજે.. આજે મારી લાડકી દીકરે એક વર્ષ પુર્ણ કરે છે.
પિતા હોવું અને એક દીકરીનો પિતા હોવુ બન્ને અલગ વાત છે દીકરો એક કુળ આગળ વધારે છે તો દીકરી બે કુળને તારે છે. હું લક્કી છુ કે આ સૌભાગ્ય મને મળ્યું.
સિલી પોઇન્ટ
વસ્તુઓ મેઇલ થતી હોત તો કેક મોકલાવેત પણ તે શક્ય નથી એટલે... પ્લીઝ જાતે જ મીઠુ મોઢુ કરી લેજો .