હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Wednesday, December 10, 2008
જ્યા સુધી તમારી આતંરિક સુરક્ષા શું સજ્જ ન હોય ત્યાં સુધી આવી ઘટના બનતી જ રહેશે. તમારે ભારતના નાગરીક બનવા માટે કેટલા રૂપીયા ખર્ચવા પડે ? માત્ર ૫૦૦, રૂ.૧૦૦ થી ૧૫૦ મા તમારૂ નવું કુપન (રાસન કાર્ડ) બની જાય (રૂ.૨૦ નો સ્ટેમ્પ,રૂ.૨૦ ટાઈપિસ્ટને,રૂ.૧૦ થી લઈ રૂ.૧૦૦ સુધી ચા પાણી). એજ રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, જે બનાવવું હોય એ બને અને આ બધી પ્રોસીજર મે જાતે જોયેલી છે. આ બધા મોટા બોકારાઓ પહેલા પુરવા રહ્યા પરંતુ આ કામ કરે કોણ ? અને આ જ બોકારાનો ફાયદો આ હરામી લોકો લે છે.આપ શું માનો છો ?=સમાપ્ત=
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment