Saturday, November 22, 2008

શિક્ષક કોણ બને છે ?

શિક્ષક કોણ બને છે ?
જે વ્યક્તિ જીવનમા કાઈ કરવા શક્ષમ ન હોય અથવા એક સુરક્ષીત જીવન જીવવા માગતો હોય તે. આ હું કાઈ મારા અનુમાનો નથી કહતો પરંતુ મારા ક્લાસ ૧૨ના ૧૫ થી ૧૭ મીત્રોએ આજ કારણે પી.ટી.સી. જોઈંટ કરી માસિક રૂ.૫૦૦૦ ની વિદ્યા-સહાયકની નોકરી કરે છે. જ્યારે જે વ્યક્તી પોતે પોતાના જીવનમાં નવા સાહસો કરતા ડરતો હોય તે તંબુરામાથી તમને નવા સંશોધન કરવા પ્રેરે. આ એક એવી કડવી વાસ્તવીકતા છે જે બધા જાણતા હોવા છતા કાઈક ચમત્કારની આશા એ બેશી રહ્યા છીએ. આનુ એક જ નિરાકર છે તમે તમારા બાળકોને યોગ્ય વાતાવણ આપો બાકી કોઈ મોટી રાજકીય ક્રાન્તિ વગર આપણે જે રીતે ભણી ગયા તે જ રીતે આપણી આવનાર સાત પેઢી ભણશે. જ્યાં રાજકીય ઈચ્છા શક્તિ નથી ત્યાં ચર્ચા સિવાય કાઇ થતું જ નથી

3 comments:

  1. આ બાબતે હું તમારા સાથે સંમંત નથી પરંતુ હું તો એમ કહીશ કે જે પોતાના જિવનમાં કોઇ સાહસ કરવા માગતા હોય તે જ શિક્ષક બને કારણ કે એક ઇજનેરના હાથમાં એક ઇમારત હોય છે પણ એક શિક્ષકના હાથમાં એક દેશમું ભાવિ હોય છે જે કોઇ નાની સુની વાત ના કહેવાય.

    ReplyDelete
  2. હું સહમત છું તમારી વાત સાથે

    પણ અમુક હદ સુધી

    પ્રાઈમરી ક્ક્ષા ના શિક્ષકો માં આ વાત હોય છે

    પણ સેકન્ડરી અને હાયર સેક્સ્ન્ડરી ના શિ્ક્ષકો માટે આ વાત લાગુ પડતી નથી

    અને એક બીજી વાત

    કે પ્રાથમીક ના શિક્ષકો પણ અનુભવ થી એવા અતિશય પાકટ અને વિચારશીલ શિક્ષક બને છે કે જેમનો કોઈ જવાબ નથી હોતો

    હુ પોતે એવા પરિવાર માંથી આવુ છું કે મારા નજીક ના સગા ઓ માં(મામા,માસી,ફોઈ)૭ શિક્ષકો છે.

    અને મારા દાદા એ તો ખુદ નરેન્દ્ર મોદી ને ભણાવેલ છે
    શુ કહી શકો આ બાબતે???

    ReplyDelete
  3. હું અંશિક રીતે તમારી સાથે સહમત છું !

    શિક્ષક તરીકે ની જવાબદારી નો મેં પણ ઘણા શિક્ષકો અ અભાવ જોયો છે૧
    છતાં કોલેજ માં જે વાતાવરણ માં અમે છે , ત્યાં તમારું ઉદાહરણ અને વાત લાગુ નથી પડતી.. કેમકે અહી તો ૧ કલાક આપડા જેટલા મોટા વિદ્યાર્થી ઓ સાથે કાઢવો.. અને અમને સંતોષ થાય એમ ભણાવવું એ સાહસ જ છે! અને કોલેજ માં શિક્ષક બનવા ની લાયકાત હાલ ના સંજોગો માં બદલાઈ છે જે ના કારણે સારા અને માત્ર રૂચી થી શિક્ષક બનનાર વધશે!

    ReplyDelete