tag:blogger.com,1999:blog-5842327383341920579.post3782346496515117935..comments2023-06-11T13:33:27.537+05:30Comments on મારી સંવેદના: "નસીબ" શું ખરેખર તેનું કાઈ મહત્વ છે જીવનમા ?Anonymoushttp://www.blogger.com/profile/00310886877534525293noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5842327383341920579.post-35395934733733889252009-07-25T10:12:35.202+05:302009-07-25T10:12:35.202+05:30નસીબ પા આ બહુજ ઉમદા વાત કહી આપે. ખરેખર તો નસીબ જેવ...નસીબ પા આ બહુજ ઉમદા વાત કહી આપે. ખરેખર તો નસીબ જેવુ કાઇ હોતુજ નથી. જ્યારે માણસ પાસે બહાના ખૂટી જાય ત્યારે જ નસીબ શબ્દ સાંભરતો હોય છે.Darshan Chandehttps://www.blogger.com/profile/10721030762177780619noreply@blogger.comtag:blogger.com,1999:blog-5842327383341920579.post-79995389849976888302009-07-18T11:56:33.781+05:302009-07-18T11:56:33.781+05:30પહેલા તો મારા blog ને વાંચવા અને એનો તમારા blog પ...પહેલા તો મારા blog ને વાંચવા અને એનો તમારા blog પર ઉલ્લેખ કરવા બદલ ખુબ ખુબ અભાર..

અપની આ post વાંચી આંખ ભીની થઇ ગઈ.. જીવન માં બધાને બધું નથી મળતું.. હું પણ સ્વીકારું છું.. અને આપડે જે મળ્યું તે ખુશી થી સ્વીકારી જીવવું જોઈએ... છતાં ભૂતકાળ ઘણી વાર બહુ ડંખે છે... "જો આમ થાત તો..." એમ વિચારી ઘણી વાર દુખ થાય છે... પણ કદાચ આ જ તો જીવન છે! ખુબ જ સરસ અને સચોટ નિરૂપણ લાગણીઓ નું !bhumikahttps://www.blogger.com/profile/05299675026010907000noreply@blogger.comtag:blogger.com,1999:blog-5842327383341920579.post-61834483411903871462009-07-18T09:38:06.040+05:302009-07-18T09:38:06.040+05:30I read about difficulties you faced at beginning o...I read about difficulties you faced at beginning of your life. I cant say more...... but.......
I think now you are as hard as tungsten carbide steel and can handle any situation in life. You are now so strong or hard that you can penetrate through rocks to go other side of mountains. You need not to climb it or watch for any favourable condition to complete the job.

Raw Iron has to pass from 1200 deg C temp to be hard steel and then it could be come in use to prepare many useful things.

Your approch to life is inspiring me.
Thank you very very much to share your life experience. NitinKumarhttps://www.blogger.com/profile/07603689343226324488noreply@blogger.comtag:blogger.com,1999:blog-5842327383341920579.post-58762165949746512152009-07-14T22:42:45.428+05:302009-07-14T22:42:45.428+05:30:) આના સિવાય બિજો કોઇ શબ્દો નથી મારી પાસે.
એકદમ નિ...:) આના સિવાય બિજો કોઇ શબ્દો નથી મારી પાસે.
એકદમ નિ:શબ્દ તમારા બધાની લાગણી સામે.Anonymoushttps://www.blogger.com/profile/00310886877534525293noreply@blogger.comtag:blogger.com,1999:blog-5842327383341920579.post-20629313446360692442009-07-14T17:24:04.378+05:302009-07-14T17:24:04.378+05:30હું જ્યારે ભુતકાળની એવી વસ્તુની કલ્પના કરૂ છુ કે જ...હું જ્યારે ભુતકાળની એવી વસ્તુની કલ્પના કરૂ છુ કે જે ને હું પ્રાપ્ત નથી કરી શક્ય ત્યારે મારે અત્યારે મારી પાસે જે છે તેને પણ ભુલવી જોઇએ. - ખરેખર, યાદ રાખવા જેવી વાત. અને તમારી આ કમનસીબ નિષ્ફળતાઓની પાછળ અત્યારે તો મને એક ૧૦૦% સફળ માણસ અને સચોટ ઉભરાતા લેખક દેખાય છે. લેખનમાં આગળ ધપો, નસીબ વગર પણ તમને સફળતા મળશે જ. નાનપણ થી વિચારશીલ વાંચનને વાંચનાર આ દિલ કહે છે, સાચે જ.Khyati Devang Shahhttps://www.blogger.com/profile/14321444919679558809noreply@blogger.com